Food Distribution

Food Distribution

Info

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ પ્રાથમિક શાળામાં આજરોજ એનજીઓ ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન દ્વારા ગુરુવારના રોજ નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું નાસ્તામાં સમોસા, વેફર અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું. ૧૦૦ થી પણ વધુ બાળકોએ લાભ લીધો. આ કાર્યક્રમમાં આચાર્ય અવની પારેખ શિવાની બેન પટેલ ગીતા રાજ અને અલપિતા પરમાર ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક સ્કૂલના શિક્ષકો આચાર્ય ની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
——————————————
Friends Care Foundation
Donate Now: https://www.friendscarefoundation.org/donations/contributes/
Phone: +91-7600999977
FB: https://www.facebook.com/friendscarefoundation
Instagram: https://www.instagram.com/friends_care_foundation/
YouTube: https://www.youtube.com/channel/UCYfcOpkSRTbSEVvaNIfb5xA

Info
Category:
Location: Baroda, Gujarat
Date: 10/03/2022
Duration: 1 Day

No Comments

Post a Comment