Education Kit Distribution

Education Kit Distribution

Info

Education Kit Distribution in Keshraji Ni Muvadi Primary School Dehgam by Friends Care Foundation.
અમારી સંસ્થા ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન, તા. ૨૦/૦૬/૨૨ ના રોજ કેશારાજી ની મુવાડી પ્રાયમરી સ્કુલ (દેહગામ રોડ) ની ૧૦૦ કન્યાઓને એજ્યુકેશન કીટ આપીને મદદ કરી. જેમાં સેનિટાઇઝર, માસ્ક, બેગ, બોટલ, લંચબોક્ષ, અને ફૂલસ્કેપ જેવી વસ્તુઓ નો સમાવેશ થાય છે. આપ આ માનવતા ના આવા કામમાં સ્કુલ ના બાળકો ને આપનાથી બનતી કીટની મદદ કરી આપવા વિનંતી.
===========================================
Friends Care Foundation
Reg. Office: 703, 7nth Floor, Corporate House, B/h Sales India, Opp. Torrent Office, B/s Nirma, Ashram Road, Ahmedabad – 380009.
Old Age Home: Manavta Mandir, Kevadiya Cross Road, Utkanteshwar Mahadev Road, Punadra, Kapadvanj Taluka, Kheda District – 387610.
Email: care@friendscarefoundation.org
Phone: +91-7600999977
Website: https://www.friendscarefoundation.org/

Info
Category:
Location: Ahmedbad, Gujarat
Date: 20/06/2022
Duration: 1 Day

No Comments

Post a Comment