Medical Camp
17/11/2019
"ONE NATION WORK AS ONE" એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ.. ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન ના વોલ્યન્ટર દ્વારા ઝૂંપડપત્તી માં જીવન ગુજળતા બાળકો તથા વડીલો માટે ફ્રી મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ અને તેમને તેમના જીવન માં શારીરિક સ્વાસ્થ્ય વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ. તથા રોજબરોજ ના જીવન...

