Archive

"ONE NATION WORK AS ONE" एक राष्ट्र के लिए एक होके काम करने के उद्देश्य को आगे ले जाने के लिए फ्रेंड्स केर फाउंडेशन के वॉलिंटियर की तरफ से* जुपड़ पट्टी में अपनी जिंदगी गुजारने वाले बच्चे तेवम बुजुर्गों को पौधे दिए गए और वो पौधों को बड़ा करने की जिम्मेदारी दी गई, साथ...

એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ..ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે *ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન* ના વોલ્યન્ટર દ્વારા પ્રદુષણ મુક્ત ગુજરાત બનાવવા અને આવનાર પેઢીને સારી અનુકૂળ આબોહવા મળી રહે તે ઉદ્દેશ થી વૃક્ષો વાવવા તથા વૃક્ષો ને જાળવવા માટે લોકો જાગૃત કરવાની પહેલ શરૂ કરેલ છે. તો આવો સૌ તેમાં ભાગીદાર ઠાઈએ અને...